હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા ‘હેલ્પ્સ પાઠશાળા’ના વિચાર હેઠળ માંડણપૂરાના બાળકોના ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે કાર્ય કરવામાં આવે છે. હેલ્પ્સ પાઠશાળામાં બાળકો ને અવનવી પ્રવૃતિ સાથે અધ્યયન કરાવવામાં આવે છે. આયોજન મુજબ પાઠશાળાની શરૂઆત પ્રાર્થનાથી શરૂઆત કરવામાં આવે છે.
Helps Foundation Education Initiative -Luv Kush Pathshala Provides Education For All. #helpsfoundation #ngohelpsfoundation #helpsfoundationngo #drdhirendra #drdhirendrapatel
Thursday, July 27, 2023
Thursday, July 20, 2023
ગુણવત્તાયુક્ત શિક્ષણની દિશામાં આયોજનબદ્ધ રીતે પગલાં - હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા
હેલ્પ્સ પાઠશાળામાં બાળકો ને અવનવી પ્રવૃતિ સાથે અધ્યયન કર્યું જેમાં બાળકોને આયોજન પ્રમાણે વાંચન કરાવવામાં આવ્યું,જેમાં ધોરણ 6,7,8 બાળકોએ વાર્તા, પુસ્તકમાંથી ફકરો અને પછી પોતાની વ્યક્તિગત માહિતી ઉત્સાહથી આપી.
Monday, July 17, 2023
Education For All - activities along with quality education.
માંડણપુરાની 'હેલ્પ્સ પાઠશાળા'માં ગુણવત્તાસભર શિક્ષણની સાથે ઇતર પ્રવૃત્તિ કરાવવામાં આવી.
![]() |
| Luv Kush Pathshala by Ngo Helps Foundation |
![]() |
| Luv Kush Pathshala by Ngo Helps Foundation |
Luv Kush Pathshala at Mandanpura by Helps Foundation
Without education there is no future.
![]() |
| Education for all - by Helps Foundation |
Tuesday, July 11, 2023
Education For All - by Ngo Helps Foundation Mandanpura Pathshala
The Helps Foundation distributed books and notebooks to the children to inspire them to study and help them move forward.
![]() |
| Education4all - by Ngo Helps Foundation |
![]() |
| Education4all - by Ngo Helps Foundation |
![]() |
| Education4all - by Ngo Helps Foundation |
Wednesday, July 5, 2023
Monday, July 3, 2023
Luv Kush Pathshala at Mandanpura by Helps Foundation
હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા ‘હેલ્પ્સ પાઠશાળા’ના વિચાર હેઠળ માંડણપૂરાના બાળકોના ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે કાર્ય કરવામાં આવે છે. આ સેવાયજ્ઞમાં હેલ્પ્સ ફાઉન્ડેશનના ડૉ. ધીરેન્દ્ર પટેલ, ડૉ. કાજલ પટેલ તથા શિવમભાઈના માર્ગદર્શન હેઠળ અને તેઓની સાથે મીના, યાશ્રી, કરીના, અંજલી અને પથિક જોડાયા હતા.
![]() |
| Education for all by Helps Foundation |
આયોજન મુજબ પાઠશાળાની શરૂઆત પ્રાર્થનાથી થઈ, અને સૌ બાળકોના શિક્ષણ કાર્યમાં જોડાયા. આ પાઠશાળામાં ૧ થી ૮ ધોરણના વિદ્યાર્થીઓ જોડાય છે. શિક્ષણકાર્ય પૂર્ણ થયા બાદ બાળકોને બિસ્કીટનો નાસ્તો કરાવવામાં આવ્યો. સૌએ ખૂબ જ આનંદથી સાથે બેસીને નાસ્તો કર્યો. સાથે સાથે આજે હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા તેઓને ચોપડા તથા નોટબૂકનું વિતરણ કરવામાં આવ્યું કે જે તેઓમાં ભણતરની પ્રેરણા જન્માવે અને આગળ વધવામાં મદદરૂપ નીવડે.
![]() |
| Education for all by Helps Foundation |
![]() |
| Education for all by Helps Foundation |
Equity and Social Justice through Quality Education in Rural Students
Free and Quality Education for rural students is not only a moral imperative but also a wise investment in the future prosperity and well-...
-
માંડણપુરાના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણની દિશામાં આગળ વધારતું અને બાળકોની પ્રગતિ માટે સતત તત્પર એવું હેલ્પ્સ ફાઉન્ડેશન અહીં હેલ્પ્સ પાઠશાળા...
-
Helps Foundation education for all works with the objective of empowering underprivileged children by providing education and wellness sup...
-
Free and Quality Education for rural students is not only a moral imperative but also a wise investment in the future prosperity and well-...








